બોગનવેલ વાર્તાસંગ્રહ અમારી નજરે'બોગનવેલ' વાર્તાસંગ્રહ એમ.ડી.સોલંકીનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. જેમાં વીસવાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે. વિવિધ સામયિકો, વર્તમાનપત્રો અનેદિવાળી-વસંત વિશેષાંકો માં પ્રસિધ્ધ થયેલી વાર્તાઓનો સમાવેશ 'બોગનવેલ'વાર્તાસંગ્રહમાં કરવામાં આવ્યો છે. એમ.ડી.સોલંકી આદર્શ કૃષિ શાળાઅસામલી તા. માતર, જિ.ખેડાના અભ્યાસ દરમ્યાન અમારા શિક્ષક હતાં.
અમે બંને ભાઈ-બહેને તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. યુવાન વયે
અસામલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા પછી વધારાનીકામગીરી તરીકે સાર્વજનિક પુસ્તકાલય અસામલીના ગ્રંથપાલની ફરજ પણએમના શિરે આવેલી. પોતાની કાર્યક્ષમતા મુજબ શિક્ષણકાર્ય કરવાની સાથેસાથેવાં ચનની ટેવટે એમણે વિકસાવેલી. સમયાંતરે તેમણેપોતાની આ વાંચનનીટેવટે ને લેખન કળામાં પરિવર્તિત કરી અને એ આપણી સમક્ષ બોગનવેલવાર્તાસંગ્રહ લઈનેઆવ્યા.
પ્રસ્તુત 'બોગનવેલ' વાર્તાસંગ્રહની પ્રસ્તાવના એમણે એમના ભૂતપૂર્વ
વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસેલખાવવાનું નક્કી કર્યું, આ વાત આમ તો સાવઅજીબોગરીબ જેવી લાગેપરંતુઅમેબંનેએ એમનો આદેશ માન્ય રાખીનેઆવાર્તાસંગ્રહની પ્રસ્તાવના લખી છે. અમારા શિક્ષક એમ.ડી.સોલંકીનો આ પ્રથમવાર્તાસંગ્રહ છે, તો અમા રા માટે પણ કોઈ પુસ્તકની પ્રસ્તાવના લખવાનો પ્રથમઅવસર છે. ખેર ! સર્જક અનેએમની પાસેથી શિક્ષણ મેળવેલા એમના બંનેભૂતપૂર્વ વિદ્યા ર્થીઓની કામગીરી કસોટીના એરણ પર છે. બસ, વાચકો જઅમારા બંનેના લેખાંજોખાં કરશેએવું માનીનેઅમેઆગળ વધીએ છીએ.
આ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા 'વહાલભરી વાદળી' છે. ગ્રામ્યપરિવેશમાંલખાયેલી આ વાર્તા ગ્રામીણ વિસ્તારમાં રહેતાં ખેત-મજૂર કુટુંબની કપરીઆર્થિક પરિરિસ્થતિ, પતિ-પત્નિ વચ્ચેની સમજણ, ટૂંકી આવકમાં સંતાનોનેભણાવવાની મથામણ, સ

Product Details
ISBN-13: | 9798227910271 |
---|---|
Publisher: | Nirmohi Publication |
Publication date: | 03/23/2025 |
Pages: | 170 |
Product dimensions: | 5.50(w) x 8.50(h) x 0.36(d) |
Language: | Gujarati |