4 Saptah Mein vajan Ghatayen in Gujarati (૪ સપ્તાહ માં વજન ઘટાડો)
બની શકે છે કે આનાથી પહેલાં પણ તમે ડાયેટિંગનો પ્રયત્ન કર્યો હોય પણ કદાચ જ ૪ સપ્તાહમાં તમારી કાયામાં કોઈ બદલાવ આવ્યો હોય. વેટ મેનેજમેન્ટ અને ફિટનેસ એક્સપર્ટ નમિતા જૈન પોતાના ૨૦ વર્ષના અનુભવના આધાર પર ખાનપાનનો એવો કાર્યક્રમ બતાવી રહી છે, જેને તમે પોતાની નિયમિત દિનચર્યામાં સામેલ કરી શકો છો. જો તમે આને યોગ્ય રીતથી અપનાવ્યો, તો નિશ્ચિત રૂપથી પોતાના કપડાં ટાઇટ કરાવવા પડી જશે.
છે ને કમાલની વાત! તમારા કરિયાણાની દુકાનના ચક્કર પણ નહીં લગાવવા પડે કે સ્વાદ અને સ્વાસ્થ્ય માટે કેટલીક વસ્તુઓ છોડી દો અથવા નિરાશામાં કેટલીક એવી વસ્તુઓ પોતાના ખાનપાનમાં સામેલ કરો, જે તમને પસંદ ના હોય. આ ખાનપાનમાં પણ એ જ શાકભાજીઓ અને મસાલા પ્રયોગમાં લાવવામાં આવે છે, જે સામાન્ય રીતે ભારતીય રસોડામાં ઉપયોગ થાય છે, જેનાથી તેલરહિત અને લો-કેલેરીની રેસિપી બનાવવામાં આવે છે છતાં પણ આ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. આ રીતે બનવાવાળી રેસિપીમાં એ જ મનમોહક સુગંધ મળશે. આ તેલ રહિત અને લો-કેલેરીવાળું પણ હશે.
સૌથી મોટી વાત તો એ છે કે, આને બનાવવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી.
1147322997

14.99
In Stock
5
1

194

194Paperback
$14.99
14.99
In Stock
Product Details
ISBN-13: | 9788128838705 |
---|---|
Publisher: | Diamond Pocket Books Pvt Ltd |
Publication date: | 02/21/2025 |
Pages: | 194 |
Product dimensions: | 5.50(w) x 8.50(h) x 0.45(d) |
Language: | Gujarati |
From the B&N Reads Blog