Pushti Margiya Tatva Darshan
203.2આ પુસ્તકમાં ૧૦૪ ટોપીક શોટમાં સમજાવવામાં આયા છે કે પુષ્ટિમાગીય વૈણવે કેવી રીતે સમજ પૂવક વતવું જોઇએ. શું કરવું જોઇએ વગેરે સમજાયું છે.

1146768822
Pushti Margiya Tatva Darshan
203.2આ પુસ્તકમાં ૧૦૪ ટોપીક શોટમાં સમજાવવામાં આયા છે કે પુષ્ટિમાગીય વૈણવે કેવી રીતે સમજ પૂવક વતવું જોઇએ. શું કરવું જોઇએ વગેરે સમજાયું છે.

18.99 In Stock
Pushti Margiya Tatva Darshan

Pushti Margiya Tatva Darshan

by Nayanaben Navinbhai Patel
Pushti Margiya Tatva Darshan

Pushti Margiya Tatva Darshan

by Nayanaben Navinbhai Patel

Paperback

$18.99 
  • SHIP THIS ITEM
    In stock. Ships in 1-2 days.
  • PICK UP IN STORE

    Your local store may have stock of this item.

Related collections and offers


Overview

203.2આ પુસ્તકમાં ૧૦૪ ટોપીક શોટમાં સમજાવવામાં આયા છે કે પુષ્ટિમાગીય વૈણવે કેવી રીતે સમજ પૂવક વતવું જોઇએ. શું કરવું જોઇએ વગેરે સમજાયું છે.


Product Details

ISBN-13: 9789358834796
Publisher: One Point Six Technologies Pvt Ltd
Publication date: 11/07/2024
Pages: 144
Product dimensions: 5.00(w) x 8.00(h) x 0.31(d)
Language: Gujarati

About the Author

"નયના પટેલ અમારા જીવન નો શ્વાસ ગુજરાતના ભાદરણ ગામમાં જશુબેન મધુભાઈ પટેલને ત્યાં લક્ષ્મી આવી. નામકરણ થયું નયાના. નયાના મોટી થવા લાગી. નિશાળ માં જવા લાગી સાથે સાથે જીવનમાં સંસ્કાર નું ઘડતર થયું. નીડર, અડીખમ, પરોપકારી, દયાળુ સેવાભાવી એટલે નયાના. નયનમાં સ્વપ્ના ભરી આશા ઉમંગ સાથે જીવન માં પા પા પગલી ભરતી આગળ ને આગળ વધવા લાગી નયના. અમદાવાદ ની ફાર્મસી કોલેજ જે એશિયાની બેસ્ટ કોલેજ કહેવાય તેમાં ગ્રજ્યુએશન કર્યું પણ ઈતર પ્રવૃત્તિ રમતગમત, ડાંસિંગ, સિંગિંગ, વાંચન, વક્રુત્વ સ્પર્ધામાં પણ એટલાજ રસ ખીલવ્યો. પોસ્ટ ગ્રજ્યુએશન કરતા કરતા સહપાઠી નવીનચંદ્ર સાથે આંખ મળતાં લગ્ન કર્યા.આટલેથી ના અટકતા ધ્રડ નિશ્ચયી નયનાએ પતિ સાથે કંધે કંધો મિલાવી નવી દુનિયા માં પદાર્પણ કરતા વડોદરામાં ફાર્મસી ચાલુ કરી. આખો દિવસ પ્રવૃતિમય રહેતા રેહતા રાજીવ, સોનલ ના નામે સંસારબાગ માં બે કુસુમ ખીલવ્યા, સંસ્કારનું સિંચન કર્યું. કુટુંબને તો ભુલાયજ કેમ ? ફરજને સંપૂર્ણ પ્રધાન્ય આપ્યું. દાદા ગોરધનભાઈ ને દાદી કાંતાબેનની ખુબ સેવા કરી તેમના આશીર્વાદ પામ્યા. પરિવર્તન દરેકના જીવનમાં આવે. કોસ્મોપોલિટિન વાતાવરણમાં રહ્યા છતાં જીવન માં સદ્દગુણો અપનાવી સતત પ્રવૃતિશીલ નયનાએ એક તબબકે આત્મસંશોધન આદર્યુ. ખુબ ખુબ ધાર્મિક પુસ્તકો નું વાંચન શરુકર્યું . પુષ્ટિ માર્ગ વિષે જાણકારી મેળવાનો પ્રયાસ કર્યો . પુષ્ટિ માર્ગ ને પૂરો સમજ્યા, આત્મસાત કર્યો, તેના દરેક નિયમો, ધારાધોરણ પરિવર્તન એજ જીવન પછી વિચાર આવ્યો કે દેરક જણ પુષ્ટિ માર્ગ સમજી શકે ને અપનાવી શકે તે માટે કંઈક પ્રયત્ન કરવો રહ્યો. એટલે અપનાવ્યો સંશોધન માર્ગ . જેનો નિચોડ કહો કે પરિણામ મળ્યા પુષ્ટિ માર્ગ ના આચર વિચાર નું સરળ નાનું બાળક પણ સમજે તેવું આલેખન એટલે વિવધતા સભર પુસ્તકો.
From the B&N Reads Blog

Customer Reviews