Poot Anokho Janmiyo Part - 1 in Gujarati (પૂત અનોખો જન્મ્યો ભાગ-1)
ભારત માતાએ અનેક અનોખા પુત્રોને જન્મ આપ્યો છે. તેઓ પોતાના કર્મ-બંધનમાં બંધાઈને નહીં, સંસારને એક સંદેશ આપવા માટે આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ એ બધામાં વિરલા છે. તેઓ સ્વયંસિદ્ધ છે, એ એમણે પોતાના સમયમાં જ સાબિત કરી દીધું હતું.
સ્વામી વિવેકાનંદે કહ્યું કે, હિન્દ મહાસાગરના તળનું બધું કીચડ જો અંગ્રેજોના મ્હોં પર મળી દેવામાં આવે, તો પણ તે ઓછું થશે. એમણે એનાથી ક્યાંય વધારે મારી માઁને કલંકિત કરી છે.
માઁના સન્માનની રક્ષા માટે, પોતાના દેશથી સહસ્ત્રો યોજન દૂર, શબ્દોના માધ્યમથી એક મહાસંગ્રામ છેડવાવાળા યોદ્ધાના જીવન પર લખવામાં આવેલી એક અદ્ભુત નવલકથા, જેમાં લેખકનું પોતાના નાયકથી અવિસ્મરણીય તાદાત્મ્ય થયું છે.
આવો, વાંચીએ સદીના સર્વાધિક વિખ્યાત યોદ્ધા સંન્યાસીની મહાગાથા.
1147323168

20.99 In Stock
Poot Anokho Janmiyo Part - 1 in Gujarati (પૂત અનોખો જન્મ્યો ભાગ-1)

Poot Anokho Janmiyo Part - 1 in Gujarati (પૂત અનોખો જન્મ્યો ભાગ-1)

by Narendra Kohli

Paperback

$20.99 
  • SHIP THIS ITEM
    In stock. Ships in 1-2 days.
  • PICK UP IN STORE

    Your local store may have stock of this item.

Related collections and offers

Overview

ભારત માતાએ અનેક અનોખા પુત્રોને જન્મ આપ્યો છે. તેઓ પોતાના કર્મ-બંધનમાં બંધાઈને નહીં, સંસારને એક સંદેશ આપવા માટે આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ એ બધામાં વિરલા છે. તેઓ સ્વયંસિદ્ધ છે, એ એમણે પોતાના સમયમાં જ સાબિત કરી દીધું હતું.
સ્વામી વિવેકાનંદે કહ્યું કે, હિન્દ મહાસાગરના તળનું બધું કીચડ જો અંગ્રેજોના મ્હોં પર મળી દેવામાં આવે, તો પણ તે ઓછું થશે. એમણે એનાથી ક્યાંય વધારે મારી માઁને કલંકિત કરી છે.
માઁના સન્માનની રક્ષા માટે, પોતાના દેશથી સહસ્ત્રો યોજન દૂર, શબ્દોના માધ્યમથી એક મહાસંગ્રામ છેડવાવાળા યોદ્ધાના જીવન પર લખવામાં આવેલી એક અદ્ભુત નવલકથા, જેમાં લેખકનું પોતાના નાયકથી અવિસ્મરણીય તાદાત્મ્ય થયું છે.
આવો, વાંચીએ સદીના સર્વાધિક વિખ્યાત યોદ્ધા સંન્યાસીની મહાગાથા.

Product Details

ISBN-13: 9789385975943
Publisher: Diamond Pocket Books Pvt Ltd
Publication date: 02/27/2025
Pages: 330
Product dimensions: 5.50(w) x 8.50(h) x 0.74(d)
Language: Gujarati
From the B&N Reads Blog

Customer Reviews